Patan Food Safety Measures

પાટણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ભરેલા ગોડાઉન ને મારેલ સીલ આખરે વેપારી હાજર થતાં તપાસ હાથ ધરી

ગોડાઉન માથી શંકાસ્પદ રૂ.51.25 લાખના ધી ના જથ્થા ની સીઝર કાર્યવાહી હાથ ધરી 10 ઘી અને 1 તેલ ના નમૂનાઓ…