Patan district

ચાણસ્મા માં જજૅરિત બનેલ મકાન નો સ્લેબ ધરાસાયી બનતા અફડા તફડી મચી

કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો; પાટણ જિલ્લાના ચાણસ્મા શહેરમાં રવિવારે જજૅરિત બનેલ મકાનનો સ્લેબ ધરાશાયી બનતાં અફડાતફડી મચી…

પાટણમાં જગન્નાથજી ની રથયાત્રા ને લઈ વિવિધ સુચનો સાથે કલેકટરને લેખિત રજૂઆત કરાઈ

ટ્રસ્ટી મંડળના સૂચનોને ધ્યાનમાં રાખી કલેક્ટર દ્વારા તંત્ર તરફથી સહકારની ટ્રસ્ટી મંડળને ખાતરી અપાય; પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા…

બીલો વગરના મોટરસાયકલની બેટરીઓ સાથે બે ઈસમોને પકડી પાડતી સમી પોલીસ

બીલો વગરના મોટર સાયકલની બેટરીઓ સાથે બે ઈસમોને સમી પોલીસે બાતમીના આધારે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું…

પાટણ જિલ્લા તેમજ તાલુકાઓની તમામ કોર્ટોમાં આગામી ૧૨ જુલાઈ એ નેશનલ લોક અદાલતનું આયોજન

ન્યાય સર્વના માટે આ સુત્રને સાર્થક બનાવવાના હેતુસર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી, તેમજ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા…

પાટણના વડુ પેટ્રોલ પંપ નજીક ટ્રેક્ટર અને ઇકો વચ્ચે સજૉયેલ અકસ્માતમાં ટ્રેક્ટર બે ટુકડા થયાં

અકસ્માતમાં ઇકો કારમાં બેઠેલા પાંચ મુસાફરો ઇજાગ્રત બનતા સારવાર અર્થે ખસેડાયા બનાવની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી…

પાટણ જિલ્લામાં ૨૨ મી જૂનના રોજ ગ્રામ પંચાયતની ચુંટણી યોજાશે

ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચની બેઠક માટે ૧૩૦૮ ફોર્મ ભરાયાં જેમાં ૧૨૯૬ ફોર્મ માન્ય પાટણ ગ્રામ પંચાયત ચુંટણીમાં ૯૪ સરપંચ તથા…

પાટણ જિલ્લામાં તમામ પરિસ્થિતિમાં ખડેપગે ફરજ બજાવતા પોલીસ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો

કેમ્પમાં ૧૦૯૯ પોલીસ અધિકારી અને  કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરાયું આ કેમ્પમાં ૧૦૯૯ પલીસ અધિકારી અને  કર્મચારીઓનું હેલ્થ ચેક-અપ કરાયું હતું.…

પાટણ જિલ્લામાં ૨૧ જૂનથી ભારે વરસાદની આગાહીને પગલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ

વરસાદને કારણે ઉભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂર્વતૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરતા કલેકટર સંબંધિત વિભાગોને…

પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી બ્રાહ્મણવાડાની પુત્રવધુની લાશને ડીએનએ ટેસ્ટ બાદ પરિવારજનોને સોંપાઈ

પોલીસ એસ્કોર્ટ સાથે એમ્બ્યુલન્સમાં જૈમિની ચૌધરીના મૃતદેહને બ્રાહ્મણવાડા લવાતા પરિવારજનો સહિત ગ્રામજનોમાં આક્રંદ છવાયું. પતિએ છેલ્લી વાર ચહેરો જોવાની ઇચ્છા…

સરસ્વતી; સેવા સહકારી મંડળીમાં ૨.૪૭ કરોડની ઉચાપત કેસના આરોપીના જામીન કોર્ટે ના મંજૂર કયૉ

સરસ્વતીના કાનોસણ ગામની સેવા સહકારી મંડળીમાં થયેલા રૂપિયા ૨.૪૭ કરોડના ઉચાપત કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં વાગડોદ પોલીસે…