Parade Rehearsal

હર ઘર તિરંગા અભિયાન; પ્રાંતિજ ખાતે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ તૈયારીના ભાગરૂપે રિહર્સલ યોજાયું

સાબરકાંઠા જિલ્લામાં ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદુંની ઉપસ્થિતિમાં રીહર્સલ યોજાયું હતું.…