Pahelvan baba

મહાકુંભમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા પેલવાન બાબા, કહ્યું- હું એક હાથથી 10 હજાર પુશઅપ કરી શકું છું

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં આવીને ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે.…