On-the-Spot Hiring

પાલનપુર રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ લાખણીના સંયુક્ત ઉપક્રમે ભરતી મેળો યોજાયો

કુલ ૧૭૦ ઉમેદવારોએ ભાગ લીધો: ૬૬ ઉમેદવારોને સ્થળ પર નોકરીની ઑફર કરાઇ જિલ્લા રોજગાર કચેરી પાલનપુર અને આઈ.ટી.આઈ લાખણીના સંયુક્ત…