Omprakash

મંત્રી ઓમપ્રકાશ રાજભરના ઘરે ચોરી, પુત્રના ડ્રાઈવરના ઘરેથી પોલીથીન ભરેલા પૈસા મળ્યા

યુપીની રાજધાની લખનઉમાં પંચાયતી રાજ મંત્રી ઓમ પ્રકાશ રાજભરના ઘરે ચોરીની ઘટના સામે આવી છે. ચોર રાજભરના પુત્ર ડો.અરવિંદનો ડ્રાઈવર…