અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ, તેલના ભાવ ઘટશે તો રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે; ટ્રમ્પે દાવોસમાં કરી વાત
Us પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધિત કર્યું. દાવોસ ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે અમેરિકાનો સુવર્ણ…