પાકિસ્તાન સરકારનું આતંકવાદીઓ સાથેનું જોડાણ ફરી પ્રકાશમાં આવ્યું, પાકિસ્તાનના મંત્રીએ હાફિઝ સઈદના કાર્યાલયની મુલાકાત લીધી
લાહોર: પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારના આતંકવાદી સંબંધો ફરી એકવાર પ્રકાશમાં આવ્યા છે. પંજાબ પ્રાંતના એક રાજ્યમંત્રીએ ગુરુવારે પાકિસ્તાન મરકઝી મુસ્લિમ…

