સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા દ્વારા હાથીદરા મુકામે NSSની પાંચ દિવસીય શિબિરનું કરાયું આયોજન
વિદ્યાર્થીઓએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, જળસંચય, કુદરતી આપદા, પ્રૌઢ શિક્ષણ, પોષણયુક્ત ખોરાક જેવી માહિતી પૂરી પડાઈ વિદ્યાર્થીઓને સ્વયંસેવક તરીકે NSSનું મહત્વ,ઉદ્દેશ્ય…