NSE Expiry Day Change

કન્સલ્ટેશન પેપરમાં બે એક્સપાયરી ડે માટે સેબીના પ્રસ્તાવને પગલે BSEના શેરમાં 11%નો ઉછાળો

શુક્રવાર, ૨૮ માર્ચના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) લિમિટેડના શેરમાં ૧૭% જેટલો ઉછાળો આવ્યો હતો અને તે નિફ્ટી ૫૦૦ ઇન્ડેક્સમાં…