Nomination Process

ડીસા તાલુકાની ૭ ગ્રામ પંચાયતો સમરસ: ૨૨ જૂને ૧૯ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે

ડીસા તાલુકાની કુલ ૨૬ ગ્રામ પંચાયતો (બે ગામોની પેટાચૂંટણી સહિત) માટે આગામી ૨૨ જૂને યોજાનારી ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ બન્યો…

બનાસકાંઠામાં ૬૧૪ ગ્રામ પંચાયત અને ૪૦૫ સરપંચની બેઠકો સામે ૯૩૩ સરપંચ અને ૧૬૧૧ સભ્ય વચ્ચે ચૂંટણી યોજાશે

જિલ્લામાં ૪૦૫ સરપંચની બેઠકો પૈકી કુલ ૯૦ સરપંચ અને ૨૪૭૮ સભ્યો બિન હરીફ જાહેર થયા ચૂંટણી આયોગે રાજ્યમાં ૨૮ મે…

ઊંઝા તાલુકાના લીંડી ગામે સરપંચ અને સભ્યમાં એક પણ ફોર્મ ના ભરાયું

ગામ સમરસ ના થતા ગ્રામજનોએ ચૂંટણી પ્રક્રિયા મુલત્વી ઊંઝા તાલુકાના લીંડી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ સરપંચ કે સભ્યમાંથી એક પણ…

ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫; બનાસકાંઠામાં ૬૧૪ ગ્રામ પંચાયતો માટે ૨૨ જૂન રવિવારના રોજ મતદાન યોજાશે

ચૂંટણી આયોગે રાજ્યમાં ૨૮ મે ૨૦૨૫થી ગ્રામ પંચાયતોની સામાન્ય-વિભાજન-મધ્ય સત્ર તથા પેટા ચૂંટણીઓ જાહેર કરી છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૧૪…

ભાજપે કડી થી રાજેન્દ્ર ચાવડા અને વિસાવદર કિરીટભાઈ પટેલની ઉમેદવારીની જાહેરાત કરી

ગુજરાતમાં યોજાઈ રહેલી વિધાનસભા પેટાચૂંટણી માટે શાસક ભારતીય જનતા પાર્ટીએ બે બેઠકો માટેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ગુજરાતના કડી…

આજથી બનાસકાંઠા ગ્રામ પંચાયતોની ચૂંટણીની વિધિસર શરૂઆત

બનાસકાંઠા જિલ્લાની 617 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે જાહેરનામું પ્રસિધ્ધ કરાશે જિલ્લાના તમામ 14 તાલુકાઓની 385 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી,…

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર; 22 જૂને મતદાન અને 25 જૂને મતગણતરી

આજે રાજ્ય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ હવે ગુજરાતની ગ્રામ પંચાયતની ચૂંટણીની…