New virus entry in mumbai

મુંબઈમાં ગુઈલેન-બેરે સિન્ડ્રોમનો પહેલો કેસ નોંધાયો, 64 વર્ષીય મહિલા હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં શુક્રવારે ‘ગિલેન-બેર સિન્ડ્રોમ’ એટલે કે GBS નો પહેલો કેસ નોંધાયો હતો. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના અધિકારીઓ…