New virus

ચીની વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો નવો કોરોના વાયરસ, જાણો આ કેટલો ખતરનાક છે

દુનિયા હજુ કોરોના વાયરસના પ્રકોપમાંથી સંપૂર્ણપણે બહાર આવી નથી અને ચીનથી વધુ એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર,…

પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમનો કહેર યથાવત, વધુ એક વ્યક્તિનું મોત

મહારાષ્ટ્રના પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) થી પીડિત 59 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ સાથે, શહેરમાં આ રોગથી મૃત્યુ પામેલા…

પુણેમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમથી 7ના મોત, 37 વર્ષીય પુરુષનું મોત થતા લોકોમાં ડર

પુણેના એક 37 વર્ષીય વ્યક્તિનું ન્યુરોલોજીકલ ડિસઓર્ડર ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) થી પીડિત શહેરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. આરોગ્ય અધિકારીઓએ…

પુણે બન્યું ગુઇલેન-બેરે સિન્ડ્રોમનું હોટસ્પોટ! 5 નવા કેસ નોંધાયા, કુલ કેસનો આંકડો 160 પાર

પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS) ના શંકાસ્પદ કેસોની સંખ્યા વધીને 163 થઈ ગઈ છે, જેમાં પાંચ વધુ લોકો દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી…

પશ્ચિમ બંગાળમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ, કિશોરનું રહસ્યમય રોગથી મોત, પુણેમાં 110 લોકો બીમાર

પશ્ચિમ બંગાળમાં ગુઇલેન બેરે સિન્ડ્રોમને કારણે એક કિશોરનું મોત થયું છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના આમ ડાંગાના રહેવાસી 17 વર્ષીય…