new rule

નોઈડા એક્સપ્રેસ વે પર વાહન બગડશે તો ભરવો પડશે 20 હજાર રૂપિયાનો દંડ

નોઈડા ટ્રાફિક પોલીસે જર્જરિત વાણિજ્યિક વાહનો પર કાર્યવાહી શરૂ કરી છે. હવે વાહન માલિકોએ પોતાના વાહનો સારી સ્થિતિમાં રાખવા પડશે.…