Nepali

યુપીના આ જિલ્લામાં 3 નેપાળી નાગરિકોના મોત, મહાકુંભમાં સ્નાન કરીને પરત ફરતા નડ્યો અકસ્માત

ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લામાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં એક માર્ગ અકસ્માતમાં ત્રણ નેપાળી નાગરિકોના મોત થયા છે.…