Negligent Driving

ડિસાના મુડેઠા ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત

ડીસા તાલુકાના મુડેઠા ગામના અરણીવાડા રોડ પર ગુરુવારે આઠેય વાગ્યાના સાંજના સમયે ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઈક ચાલકને ટક્કર…