ncc

બનાસકાંઠા જિલ્લાના ટ્રેકિંગ સ્થળોએ એન.સી.સી ગર્લ્સ કેડેટ માટે ટ્રેકિંગ કેમ્પ-૩નું કરાયું આયોજન

અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટ ગ્રુપની ૫૧૦ એન.સી.સી ગર્લ્સ કેડેટએ કેમ્પમાં લીધો ભાગ ૩૫ ગુજરાત બટાલિયન, પાલનપુર દ્વારા એન.સી.સી ગર્લ્સ…