National Level Selection

ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓની ‘હોકી ગુજરાત’ ની ટીમમાં પસંદગી

હોકી ઈન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે ડીસાની સરદાર પટેલ હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓની ગુજરાત રાજ્યની ટીમ ‘હોકી ગુજરાત’ માં…