Naradhams

નિર્ભયા જેવી ઘટના ફરી દિલ્હીમાં બની, પહેલા ત્રણ નરાધમે બાળકી પર બળાત્કાર ગુજાર્યો, પછી ઓટો ડ્રાઈવરે કર્યો રેપ

દિલ્હીમાં ફરી એકવાર નિર્ભયા જેવી ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં ITOમાં એક બાળકી પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો…