Nandi

મડાણા (ડાં) ગામે નંદીના ઉપર હુમલો કરનાર બે ઇસમોને ઝડપી લેવાયા

ગંભીર હદે ઘાયલ નંદીને પાલનપુરમાં સારવાર અપાઇ; પાલનપુર તાલુકાના મડાણા (ડાંગીયા) માં તાજેતરમા અજાણ્યા ઇસમો દ્વારા એક આખલાના બે પગ…