દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, ત્રિવેન્દ્રમ, હૈદરાબાદ – પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બોમ્બની ધમકીઓથી ભય ફેલાયો
દિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલુ છે. દરમિયાન, બુધવારે બપોરે 3:30 વાગ્યે, ઇન્ડિગો એરલાઇન્સને પાંચ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી…

