Modi government

મોદી સરકારે ચોમાસુ સત્ર માટે તૈયારીઓ શરૂ કરી, આ 8 બિલ રજૂ થઈ શકે છે, યાદી જુઓ

સંસદનું ચોમાસુ સત્ર ટૂંક સમયમાં શરૂ થવાનું છે. કેન્દ્રમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકાર અને વિપક્ષી પક્ષોએ પણ…

સરકાર પીએમ જીવન જ્‍યોતિ વીમા યોજનામાં વીમા કવચ વધારશે

મોદી સરકાર પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ વીમા યોજના હેઠળ જીવન વીમાની રકમ બમણી કરવાનું વિચારી રહી છે : પ્રીમિયમ ચુકવણી ફી…

બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષની ઉજવણી

કેન્દ્રમાં મોદી શાસનને 11 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધીના મોદી સરકારના…

ભાજપ મોદી સરકારની ૧૧ વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે

કેન્‍દ્ર સરકારના મંત્રીઓ પણ તેમના સંબંધિત લોકસભા મત વિસ્‍તારોમાં જશે. અને ત્‍યાં કાર્યક્રમોમાં ભાગ લેશે : ભાજપના મંત્રીઓ અને સાંસદો…

પટિયાલાના સમાના રોડ પર દુ:ખદ અકસ્માત, 6 શાળાના વિદ્યાર્થીઓ સહિત સાત લોકોના મોત, 1 ગંભીર રીતે ઘાયલ

પંજાબના પટિયાલામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ શાળાના બાળકો સહિત સાત લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, સ્કૂલ વાનની…

ઓપરેશન સિંદૂરને લઈને અમિત શાહ બોલ્યા, કહ્યું આપણા ભાઈઓની ક્રૂર હત્યાનો બદલો લઇશું

ઓપરેશન સિંદૂર પર કડક પ્રતિક્રિયા આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં ભારતીય હુમલાઓ 22…

પ્રેસ બ્રીફિંગને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી કહી આ વાત

પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલાઓમા ઓપરેશન સિંદૂર પર એક પ્રેસ બ્રીફિંગને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ…

શાસક પક્ષ દ્વારા ડરાવવાનો પ્રયાસ બદલાની રાજનીતિ સિવાય બીજું કંઈ નથી; કેસી વેણુગોપાલ

નેશનલ હેરાલ્ડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અન્ય લોકો…

આસામમાં NCB એ ₹24.32 કરોડની કિંમતની 30.4 કિલો મેથ ગોળીઓ જપ્ત કરી

નાર્કોટિક્સ કંટ્રોલ ઓફ બ્યુરો (NCB) એ 6 એપ્રિલના રોજ આસામના સિલચરમાં બે અલગ અલગ કાર્યવાહી દરમિયાન ₹24.32 કરોડની કિંમતની 30.4…

US ટેરિફને લઈને રાહુલ ગાંધીએ કર્યો દાવો, કહ્યું – તે ભારતીય અર્થતંત્રને નષ્ટ કરશે!

રાહુલ ગાંધીએ ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા લાદવામાં આવેલા ટેરિફ પર કેન્દ્રની મોદી સરકારને ચેતવણી…