Modasa Town

અરવલ્લી: સર્વોદયનગર ડુંગરીમાં બુટલેગરના ઘરની પાછળથી ૧.૩૫ લાખનો વિદેશી દારૂ LCBએ ઝડપી પાડ્યો

એલસીબીએ મોડાસા ટાઉન વિસ્તારમાં બુટલેગરના ઘરે રેડ કરતા ટાઉન પોલીસના ડી.સ્ટાફની કામગીરી સામે સવાલ, સર્વોદયનગર ડુંગરી વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી…