mla

ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન, અંતિમ સંસ્કાર મૂળ ગામમાં કરવામાં આવશે

ગુજરાત ભાજપના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું મંગળવારે વહેલી સવારે 68 વર્ષની વયે અવસાન થયું. પટેલ કેન્સરથી પીડાતા હતા. આ માહિતી પરિવારના…

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ફટકો, કુલ સાત ધારાસભ્યોએ પાર્ટી છોડી

દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના સાત ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી છે. આમ…

મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ ઐઠોર ગામે રોડ લેવલિંગ બાબતે ગ્રામજનોનો તંત્ર અને ધારાસભ્ય પર ફિટકાર

મહેસાણા જિલ્લાનું ઐઠોર ગામ કે જે ગણપતિ મંદિરના લીધે અતિ પ્રસિદ્ધ છે, પ્રતિ દિવસ અહીંયા હજારો ભક્ત દાદાના દર્શન કરવા…

દાંતા-અમીરગઢ વિસ્તારમાં દારૂનું દૂસણ દૂર કરવા અને પીએમ આવસનો સર્વે કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન

બનાસકાંઠા જિલ્લાના દાંતા અમીરગઢ વિસ્તારમાં દારૂબંધીના કડક અમલીકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય કાંતિ ખરાડીએ જિલ્લા કલેક્ટર…

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનની ધરપકડ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા સત્તારૂઢ આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય…

બહુજન સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હાજી શાહનવાઝ રાણાની વીજળી ચોરીના કેસમાં ધરપકડ

બહુજન સમાજ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય હાજી શાહનવાઝ રાણાની ઉત્તરાખંડમાંથી વીજળી ચોરીના કેસમાં યુપી પોલીસે ધરપકડ કરી છે. પૂર્વ ધારાસભ્યને સાંજે…