ઈરાનના ચાબહાર બંદર પર અમેરિકાના પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની મુક્તિ મળી, વિદેશ મંત્રાલયે માહિતી આપી
અમેરિકાએ ઈરાનના ચાબહાર બંદર પર પ્રતિબંધો લાદ્યા છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતને અમેરિકાના પ્રતિબંધોમાંથી છ મહિનાની મુક્તિ…

