Milk Price Hike ₹2131 Crore

બનાસડેરીની 57મી સાધારણ સભા; રૂ.2131ના ભાવફેર ચૂકવાશે પશુપાલકોમાં ખુશીની લહેર

18.32%ના ઐતિહાસિક ભાવફેરની જાહેરાતથી પશુપાલકોમાં ખુશીની લહેર; સરહદી બનાસકાંઠા જિલ્લામાં રણમાં મીઠી વીરડી સમાન એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે…