Mexico

મેક્સિકોમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો ફાયરિંગની ઘટનામાં 8 લોકોના મોત

ઉત્તર-મધ્ય મેક્સિકોમાં એક રસ્તાની બાજુની દુકાન પર બંદૂકધારીઓએ ગ્રાહકો અને પસાર થતા લોકો પર ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા ગયા…