mehsana

મહેસાણા મહાનગરપાલિકાએ મોઢેરા રોડના દબાણ હટાવ્યા

છેલ્લા બે દિવસથી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સાગમટે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગતરોજ શહેરના…

મહેસાણાના પ્રદુષણ પરા વિસ્તારના રહીશો બુલડોઝર કાર્યવાહીના ભય હેઠળ જીવવા મજબૂર:ન્યાયની માંગ

પુનઃનિર્માણ કરી વસવાટ કરાવવા મુદ્દે સ્થાનિકોનું લેખિત આવેદન: મહેસાણા શહેરનો પ્રદુષણ પરા વિસ્તાર છેલ્લા કેટલાક દિવસોથી શહેરભરમાં ચર્ચાનું વિષય બનેલું…

મહેસાણા જિલ્લામાં મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર બદલી કેમ્પમાં 122 જગ્યાઓ સામે 182 અરજીઓ

મહેસાણા જિલ્લામાં મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી ઓફલાઈન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 122 જગ્યાઓ પૈકી 182…

મહેસાણા જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા,જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ અને પેટા ચૂંટણી યોજાશે

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય, મધ્યસ્થ, પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે…

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પરથી મહેસાણા એલસીબી પોલીસે દારૂ ભરેલ કન્ટેનર ઝડપ્યું

કુલ રૂપિયા 37,38,048 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ચેક પોસ્ટ પર પસાર થઇ રહેલ કન્ટેનરમા વિદેશી દારૂનો…

રાધનપુરના સાથલી ગામેથી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ તબીબ ઝડપાયો

રાધનપુરના સાથલી ગામે એક મકાન ભાડે રાખી કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને લાયસન્સ ધરાવતા નહીં હોવા છતા…

પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીનું મોત

પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીનું મોત મૃતક પડી જતા સિનિયરો રૂમમાં જઈ બારણા બંધ કર્યા બોલાવ્યા પણ આવ્યા નહીં,…

ગુજરાતમાં ઠંડી પડવાની થઈ શરૂઆત, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે

હવામાન વિભાગે રાજયમાં ઠંડીને લઈ આગાહી કરી છે જેમાં આગામી દિવસોમાં ઠંડી વધશે જેમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે…

પાટણ પંચીવાલા મોદી પરિવારે શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાએ દીપ જ્યોતિનું પૂજન કર્યું.

સમગ્ર વિશ્વમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના સાથે પંચીવાલા પરિવારમાં રેવડી નો પ્રસાદ વિતરણ કરાયો..   પાટણ…