Mehsana District

મહેસાણા; કડીમાં જી.એસ.ટી વિભાગના દરોડા તમાકુ સહિત વેપારીઓમાં ફફડાટ

કડી શહેરના મધ્યમાં આવેલા ટાવર પાસે સ્થિત ખજાના ટ્રેડર્સમાં સેન્ટ્રલ જી.એસ.ટી વિભાગે મોટી તપાસ હાથ ધરી છે. બુધવારે સાંજે અચાનક…

વડનગર સિવિલ હોસ્પિટલ માંથી યુવકે 6 માળે થી પડતું મુકતા મોત થયું

વડનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસથી ટીબીની સારવાર લઈ રહેલા 29 વર્ષીય ઠાકોર સંજયજી ગાંડાજી ઉર્ફે રાણાજીએ એકાએક હોસ્પિટલના છઠ્ઠા…

મહેસાણા; ફ્રિજ રિપેરિંગ ન કરવા જવાના મામલે હુમલો ચાર સામે ફરિયાદ દાખલ

મહેસાણાના જોટાણા ગામમાં ચાર શખ્સોએ એક દુકાનદારને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ…

મહેસાણામાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

શાળા,કોલેજો,સ્થાનિક સંસ્થાઓ અને નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત થશે; રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા:…

મહેસાણા રાધનપુર હાઈવે પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત

મહેસાણા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે મહેસાણા શહેરમાં રખડતા ઢોરે એક યુવકને અડફેટે લેતા યુવકને…

મહેસાણા; ઉનાવા હાઈવે પર અકસ્માત સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો બેને ગંભીર ઈજા

ઊંઝા-ઉનાવા હાઇવે પર હોટલ કારવાન નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. મહેસાણાથી પાટણ જઈ રહેલી હોન્ડા સિટી ગાડીના માર્ગમાં અચાનક કુતરું…

મહેસાણા જિલ્લાના ખેરાલુ પંથકમાં ભારે વરસાદ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા કાર તણાઈ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે ગત મોડી રાત્રે ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે ચોમેર પાણી જ પાણી વરસાવી દીધુ છે…

વડનગરમાં શેર બજારમાં રોકાણ કરાવી લોકો સાથે ઠગાઈ કરતી ટોળકીને પોલીસે પકડી પાડી

મહેસાણા જિલ્લામાં શેર બજારમાં રોકાણના નામે લાખો અને કરોડો રૂપિયાનું રોકાણ કરાવી છેતરપીડી કરતા લોકોએ માઝા મુકી છે. તેમાંય ખાસ…