Mehsana Cultural Activities

લુપ્ત થતી સર્કસની કળાને સજીવન રાખતા ઓલિમ્પિઆ સર્કસે મહેસાણામાં ધૂમ મચાવી

સર્કસ જોવા દર્શકોની લાંબી ભીડ જોવા મળી; મહેસાણાના શહેરના આંગણે છેલ્લા એક સપ્તાહથી યોજાઈ રહેલા ઓલિમ્પિઆ સર્કસે ધૂમ મચાવી દીધી…