મહેસાણા જિલ્લામાં યુનિટી માર્ચનું સફળ આયોજન માટે જિલ્લા પ્રભારી અને મંત્રીના અધ્યક્ષસ્થાને યુનિટી માર્ચ સંદર્ભે બેઠક યોજાઇ
દરેક વિભાગોને કામગીરીનો 100 દિવસનો એક્શન પ્લાન રજૂ કરવા સૂચના સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ સંદર્ભે…

