Meherwada

ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે રહેણાંક મકાનમાં આગ; અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન

અંદાજિત રૂપિયા દોઢ લાખનું નુકસાન; ઊંઝા તાલુકાના મહેરવાડા ગામે આવેલ રાવળવાસના એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતાં અફરા તફરીનો માહોલ…