Meenaben

ઊંઝા શ્રી ઉમિયા માતાજી મંદિરે દર્શનાર્થીના બેગમાંથી ૧૦ લાખના સોનાના ઘરેણાની ચોરીનો ભેદ ઉકેલતી ઉંઝા પોલીસ

બે મહિલાને ઊંઝા પોલીસે મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમીયા માતાજી મંદિરે દેવ…