maths homework

ગઢ મહિલા સરપંચનો પુત્ર સ્કૂલમાં ગણિતનું હોમવર્ક ન કરતાં શિક્ષકે લાકડાના પાટિયા વડે મારમાર્યો

સરપંચના પતિએ ગઢ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ: પાલનપુર તાલુકાના ગઢ ગામની જી.આર.ગામી પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારો કિસ્સો…