Mass Cheating

પ્રાંતિજ કોલેજનું પરિક્ષા ચોરી મામલે પરિક્ષા કેન્દ્ર રદ કરાયું

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પ્રાંતિજ એક્સપેરિમેન્ટલ કોલેજમાં સામૂહિક ચોરીની ઘટના બાદ યુનિવર્સિટીએ કોલેજનું પરીક્ષા કેન્દ્ર સ્થગિત કરવાની કાર્યવાહી કરતાં…