many states

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટો; ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના

સોમવારથી ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આકાશ વાદળછાયું બન્યું છે.…