પીએમ મોદીએ વિશ્વ રેડિયો દિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું – રેડિયો લોકોને જોડવાનું એક શક્તિશાળી માધ્યમ છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “રેડિયો એક…