Maharashtra

મહારાષ્ટ્ર ચૂંટણીમાં ફડણવીસ અને ઓવૈસી આમને-સામને, નિવેદનોએ ભાષાની હદ વટાવી

મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને એઆઈએમઆઈએમના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી વચ્ચે શબ્દયુદ્ધ ઉગ્ર બન્યું છે. એક દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસે…

ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર : મહારાષ્ટ્રમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર મુખ્ય ફોકસ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો ઢંઢેરો જાહેર કર્યો છે. જેમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર…

પીએમ મોદીએ રેલીમાં કહ્યું : જ્યારે પણ મેં મહારાષ્ટ્ર પાસેથી કંઈક માંગ્યું જનતાએ મને દિલથી આશીર્વાદ આપ્યા

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. PM મોદીએ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બરથી મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે 6 દિવસમાં 10 રેલી કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 નવેમ્બરે મહારાષ્ટ્રના ધુલેથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. પીએમ મોદી છ દિવસમાં દસ રેલીઓ કરશે. મહારાષ્ટ્ર બીજેપી…