ઓડિશામાં વોટરશેડ પ્રોજેક્ટના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરેથી નોટોનો ‘પહાડ’ મળ્યો, 1.50 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા
ઓડિશા વિજિલન્સે મલકાનગિરી જિલ્લામાં વોટરશેડ પ્રોજેક્ટના ડેપ્યુટી ડિરેક્ટર અને પીડી શાંતનુ મહાપાત્રાના ઘરે દરોડા પાડ્યા. અત્યાર સુધીમાં, દરોડામાં ₹1.50 કરોડ…