Local Crime Report

ખેરાલુ પોલીસ સ્ટેશન વિસ્તારમા થયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી ભીલડી પોલીસ

ભીલડી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારૂ સબંધે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.…