Local Administration

પાટણ શહેરના માર્ગો પર ટ્રાફિક સમસ્યા સજૅનાર સામે નગર પાલિકાનું કડક વલણ

વેપારીઓ સહિત લારી- ગલ્લા ધારકોને  ટ્રાફિક નિયમનના પાલન અર્થે સૂચિત કરાયા; પાટણ શહેરના વિવિધ માર્ગો પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા…

ભાભર તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ

મેરા ગ્રામ પંચાયતના સરપંચની પેટા ચૂંટણી પણ યોજાશે સરપંચ બનવા માંગતા દાવેદારોનો ગ્રામ્ય આગેવાનો સાથે બંધ બારણે બેઠકોનો દોર શરૂ…

રેશનકાર્ડનું e-KYC તત્કાલિક પૂર્ણ કરાવવા બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની નાગરિકોને કરાઈ અપીલ

બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને જણાવવાનું કે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું e-KYC કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. બનાસકાંઠા…

પાટણ પાલિકાનાં સત્તાધિશો ની અંદરો અંદરની હુસા તુસીમા ઐતિહાસિક નગરી ની હાલત દયનીય બની

એક સમયે ગુજરાતની રાજધાની રહેલ ઐતિહાસિક નગરી પાટણ શહેરની હાલત આજે દયનીય બની છે. શહેરના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા, પાણી…

બાલારામ નદી સફાઈ ના અભાવે બની ગંદકીનું ધામ; સ્નાન કરવામાં પ્રવાસીઓમાં કચવાટ

પાલનપુર થી 16 કિલોમીટરના અંતર આવેલા યાત્રાધામ બાલારામમાં શિવધામ પાસે લાખો રૂપિયા ખર્ચી વર્ષો પહેલા સ્નાનઘાટ બનાવવામાં આવેલો છે. અહીં…

પાલનપુર બેચરપુરા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યું વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ

પાલનપુરમાં ભારે ગાજવીજ સાથે થયેલા તોફાની વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકો સહિત…

ચંડીસર HPCL ખાતે “ઓપરેશન અભ્યાસ” અંતર્ગત સિવિલ ડિફેન્સની મોક ડ્રીલનું આયોજન કરાયું

રાજ્ય સરકારના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર “ઓપરેશન અભ્યાસ”ના ભાગરૂપે રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિક સંરક્ષણ અંગે જાગૃતિ હેતુથી અલગ-અલગ સ્થળોએ મોક…

ડીસાના પાર્ટી પ્લોટોમાં આતશબાજીથી ગોઝારી હોનારત સર્જાવાની ભીતિ

આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ભયનો માહોલ : બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા શહેરમાં આવેલા પાર્ટી પ્લોટોમાં કરવામાં આવતી ફટાકડાની આતશબાજીને…

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ધરા ધ્રુજી..! વાવમાં 3.4 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ફફડાટ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં અઢી માસ બાદ ફરી એકવાર ધરા ધ્રુજી હતી. જિલ્લાના વાવમાં શનિવારે વહેલી સવારે 3.35 વાગે ભૂકંપનો આંચકો…

હાશ..! કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ માદરે વતન પરત ફર્યા

પ્રવાસીઓ પરિવારજનોને મળતા ભાવુક દ્રશ્યો સર્જાયા; જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન અને વરસાદ વચ્ચે રસ્તા તૂટી જતા બનાસકાંઠાના પ્રવાસીઓની બસ ફસાઈ ગઈ હતી.…