Live Demonstration

શંખેશ્વર જૈન મંદિર ખાતે જીલ્લા વહીવટીતંત્ર અને એનડીઆરએફના સંયુક્ત ઉપક્રમે ભૂકંપ અંગેની મોકડ્રીલ યોજાઈ

સાવધાની અને સાવચેતીના પગલાં સાથે બચાવ કામગીરીનું વિવિધ વિભાગો દ્રારા લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે પાટણ જીલ્લામાં ભુકંપના…