liquor shop violence

હરિયાણામાં દારૂની દુકાન બહાર માસ્ક પહેરેલા વ્યક્તિએ 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું, ભયનો માહોલ ફેલાયો

હરિયાણાના યમુનાનગરમાં એક દારૂની દુકાનની બહાર એક માસ્ક પહેરેલા વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો…