Liberal Party

કેનેડાના નવા વડાપ્રધાનનું નામ જાહેર લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને પોતાના નેતા તરીકે ચૂંટ્યા

જસ્ટિન ટ્રુડો આખરે કેનેડાના વડા પ્રધાન પદને અલવિદા કહી રહ્યા છે. દેશની લિબરલ પાર્ટીએ માર્ક કાર્નેને પોતાના નેતા તરીકે ચૂંટ્યા…