Legislative Action and Local Governance

પાલનપુર હાઇવે ટ્રાફિક સમસ્યા સામે આશીર્વાદરૂપ જાહેરનામું જારી રાખવાની માંગ

બાયપાસ સહિતની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન થાય ત્યાં સુધી જાહેરનામાંની મુદત લંબાવવાની માંગ ટ્રાફિક નિવારણ સમિતિએ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ કરી…