left in the forest

ચિત્રાસણી પ્રાથમિક શાળામાં અજગરનું બચ્ચું દેખાતા ભયનો માહોલ છવાયો

વન વિભાગે રેસ્ક્યૂ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડ્યું; પાલનપુર તાલુકાની ચિત્રાસણી પ્રાથમિક શાળામાં અજગરનું બચ્ચુ દેખાતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છવાયો…