league points table

WPL 2025: દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં UP વોરિયર્ઝને હરાવ્યું, સધરલેન્ડ અને લેનિંગ સ્ટાર બન્યા

૧૯ ફેબ્રુઆરી, બુધવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી WPL ૨૦૨૫ મેચમાં દિલ્હી કેપિટલ્સે યુપી વોરિયર્ઝને સાત વિકેટથી હરાવ્યું. આ જીત…