leaders meet

ભારતીય જનતા પાર્ટીએ ભૂદેવોને ખુબ આપ્યું છે : બ્રહ્મ સમાજ, ડીસા ખાતે બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી

ડીસા નગરપાલિકાના આંતરિક વિખવાદના કારણે તાજેતરમાં ભાજપના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામુ આપ્યું હતું. પરંતુ રાજીનામુ આપ્યા બાદ તેમના દ્વારા…