lawmaker compensation

કેન્દ્ર સરકારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર અને પેન્શનમાં 24% વધારો જાહેર કર્યો

કેન્દ્ર સરકારે સોમવારે સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોના પગાર, દૈનિક ભથ્થા અને પેન્શનમાં 1 એપ્રિલ, 2023 થી 24 ટકાનો વધારો જાહેર…