Karnataka CM Post

ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનતા કોઈ રોકી શકે નહીં’, કોંગ્રેસના નેતાના નિવેદનથી બધા ચોંકી ગયા

કર્ણાટક કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટેનો ખેંચતાણ વધુ તીવ્ર બની રહ્યો છે. એક બાજુ સિદ્ધારમૈયા છે અને બીજી બાજુ ડીકે શિવકુમાર…